આજ રોજ કોંગ્રેસ ના રાષ્ટ્રીય પ્રમુખ માટે મતદાન ચાલી રહ્યું છે.
કોંગ્રેસ ના પ્રમુખ ની રેસ માં શશી થરૂર અને મલીકાઅર્જુન ખડગે ચૂંટણી લડી રહ્યા છે.
જોવા જઈએ તો યુવા મત દાતા શશી થરૂર તરફી મતદાન કરી રહ્યા છે.
તેને જોતા થરૂર ખડગે ને ફાઇટ આપી રહ્યા છે.
ટૂંક સમય માં કોંગ્રેસ ને મળી જશે નવા પ્રમુખ