દરિયાપૂરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખની લોકપ્રિયતામાં ટૂંક જ સમયમાં નોંધપાત્ર વધારો!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 1 વર્ષ બાકી છે ત્યારે THIRD EYE કંપની દ્વારા આવનાર સમયમાં આવતી વિધાનસભાની ચુંટણીને અનુસંધાનમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. THIRD EYE કંપની દ્વારા વિવિધ ક્ષેત્રે દરિયાપુર વિધાનસભામાં ગયા મહિને એક સર્વે હાથ ધરવામાં આવ્યો, જેમાં કોંગ્રેસ પક્ષના ચાલુ ધારાસભ્ય ગ્યાસુદીન શેખના કામકાજને લઇ એક સર્વે કરવામાં આવ્યો અને ઘણા લોકોનાં […]Read More

Dhanteras 2021: ધનતેરસ પર માત્ર 1 રૂપિયામાં ખરીદો સોનાનો સિક્કો!

હવે દિવાળીનો તહેવાર નજીક આવી ગયો છે. હિન્દુ ધર્મમાં દિવાળી જ આવતી નથી, દિવાળીના બે દિવસ પહેલાથી તહેવાર શરૂ થઈ જાય છે. દિવાળી પહેલા ધનતેરસનો તહેવાર આવે છે, જેનું ખુબ મહત્વ છે. આ દિવસે સોના-ચાંદીની ખરીદીનું ચલણ છે. એવી માન્યતા છે કે આ દિવસે સોના-ચાંદીની ખરીદી કરવાથી લક્ષ્મીનું આગમન થાય છે. પરંતુ કોરોના વાયરસ મહામારીએ […]Read More

કર્મચારીઓ માટે ફરી ખુશખબર! વેરિએબલ મોંઘવારી ભથ્થામાં મોટો વધારો, જાણો

કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી પહેલા 3% ડીએ (Dearness allowance) અને એરિયર (DA Arrear) વધારાની ભેટ મળી ચુકી છે. આ સાથે હવે કેન્દ્ર સરકારના બીજા કર્મચારીઓ (Minimum wage employees) ને પણ દિવાળી પહેલા મોટી ભેટ મળી છે. હવે કર્મચારીઓને અપાતા વેરિએબલ મોંઘવારી ભથ્થા (Variable dearness allowance) માં પણ વધારો કર્યો છે. શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવે (Bhupender Yadav) […]Read More

હવે પોતાની મરજીના માલિક નહીં રહે આર્યન ખાન? ડ્રગ્સ કેસ

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને ગૌરી ખાન (Gauri Khan) પોતાના લાડલા પુત્ર આર્યન ખાન (Aryan Khan)ને લઈને ઘણા મુશ્કેલીમાં છે. ડ્રગ્સ કેસ પછી શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને તેમના પરિવારે ઘણા એવા નિર્ણય લીધા છે, જેમાંથી એક મોટો નિર્ણય પુત્ર આર્યન ખાન  (Aryan Khan) ની સુરક્ષાને લઈને પણ છે. ડ્રગ્સ કેસ […]Read More

દિવાળીમાં સાફ સફાઈ કરતા સમયે વાસ્તુશાસ્ત્રની આ વાતોનું રાખો ખાસ

આપણા દેશમાં મનાવાતા મોટા તહેવારોમાંથી એક એટલે દિવાળી. કાર્તિક મહિનો બેસતા જ દિવાળીની તૈયારીઓ શરૂ થઈ જાય છે. દિવાળી પર ઘરની સાફ-સફાઈ અને સજાવટનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. માન્યતા છે કે, મા લક્ષ્મીનું આગમન એ જ ઘરમાં જ થાય છે જે સાફ અને સ્વચ્છ હોય છે. પરંતુ દિવાળીની તૈયાર કરતા સમયે આપણે વાસ્તુશાસ્ત્રની અમુક […]Read More

Recruitment: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં એપ્રેન્ટિસની ખાલી જગ્યા માટે ભરતી,

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ માં જરૂરિયાત મુજબ ભરતી કરવામાં આવતી હોય છે. ટ્રેડ  / ટેક્નિશિયન ના  પદ માટેની  ભરતી કરવામાં આવી છે.  ટ્રેડ / ટેક્નિશિયન ની કુલ 338 પદ માટે ભરતી કરાઈ છે.આ ભરતી વિશે સત્તાવાર સૂચના આપવામાં આવી છે. કોરોના કાળમાં સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં જરૂરિયાત મુજબ લોકડાઉનને લાગૂ કરવામાં આવ્યું હતું. જેમ-જેમ કોરોનાના […]Read More

T20 World Cup: સેમીફાઇનલમાં કઈ રીતે પહોંચશે ભારત? એક નહીં

T20 World Cup: ટી20 વિશ્વકપમાં સતત બીજી હાર બાદ ટીમ ઈન્ડિયાનું સેમીફાઇનલમાં પહોંચવું લગભગ મુશ્કેલ થઈ ગયું છે. આવું એટલા માટે કારણ કે ગ્રુપ સ્ટેજના અડધા મુકાબલા થઈ ગયા છે અને હવે જે પરિસ્થિતિઓ બની રહી છે, તે ભારતના પક્ષમાં નથી. ગ્રુપમાંથી 2 ટીમો સેમીફાઇનલમાં પહોંચશે. તેમાં પાકિસ્તાનનું સ્થાન લગભગ નક્કી છે. પાકિસ્તાન ગ્રુપ-2ની બધી […]Read More

માત્ર ₹1499 માં ખરીદો 12 હજારનો Redmi Note 9 સ્માર્ટફોન,

આ દિવાળી પર તમે ઓછા બજેટમાં દમદાર સ્માર્ટફોન ખરીદવાનો પ્લાન કરી રહ્યાં છો તે રેડમી નોટ 9 તમારી પસંદ બની શકે છે. હકીકતમાં એમઆઈ પોતાના રેડમી નોટ 9 સ્માર્ટફોન પર એમઆઈ એક્સચેન્જ પ્રોગ્રામની રજૂઆત કરી છે. પ્રોગ્રામ હેઠળ ગ્રાહક જૂના ફોનને એક્સચેન્જ કરી રેડમી નોટ 9 ખરીદી શકે છે. જો એક્સચેન્જ બોનસની રકમ મળી જાય […]Read More

Diwali પહેલાં મોંઘવારીનો ભાર, આટલા રૂપિયા વધી LPG ના ભાવ

વધી જતી મોંઘવારીએ સામાન્ય જનતાની કમર તોડી રાખી છે અને દિવાળી પહેલાં લોકો પર ફરી એકવાર મોંઘવારીનો આંચકો લાગ્યો છે. નવેમ્બર મહિનાના પહેલાં દિવસે જ પેટ્રોલિયમ કંપનીઓએ ગેસના ભાવ (LPG Price Hike) આપ્યા છે અને એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ 266 રૂપિયા વધી ગયા છે. જોકે રાહતની વાત એ છે કે વધારો કોમર્શિયલ સિલિન્ડરમાં જ થયો […]Read More

હવે જલસા કરવા ગોવા જવાની જરૂર નથી, નવા વર્ષથી ગુજરાતમાં

હરવા-ફરવાના અને મોજ-શોખવાળી પ્રકૃત્તિ ધરાવતા લોકો માટે ખુશખબર છે. હવે તમારે જલસા કરવા માટે ગોવા જવાની જરૂર નહી પડે. ગુજરાતમાં જ બધી વ્યવસ્થા મળી જશે! ગુજરાતમાં ક્રૂઝની મુસાફરીની માણી શકાશે મજા. હજીરા-ઘોઘા રો રો પેક્સ શરૂ થયા બાદ 7 મહિના પછી મુંબઇ મેડેન 5 નવેમ્બરથી હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ શરૂ કરી રહી છે. જેમાં બિયર, વ્હિસ્કી, વાઇન […]Read More