દરિયાપૂરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખની લોકપ્રિયતામાં ટૂંક જ સમયમાં નોંધપાત્ર વધારો!
ટીવી સીરિયલ અનુપમામાં એક મોટો ટ્વિસ્ટ આવવાનો છે. અનુપમાની લાઈફ હવે સંપૂર્ણ રીતે બદલાઈ જવાની છે. નવા પાત્રની એન્ટ્રીથી અનુપમાની જિંદગીમાં બહાર આવવાની શરૂ થઈ ગઈ છે. આવામાં સવાલ એ છે કે શું અનુપમાના આવનારા એપિસોડમાં રોમેન્ટિક અંદાજ જોવા મળશે? અનુજ અને અનુપમાને નજીક આવતા રોકનારા ઘણા છે. આમ છતાં બંનેએ હાથ મિલાવી જ લીધા. […]Read More