સુરત શહેરની એક મહિલાની કહાની છે. ફોરમ મારફતિયા એવી વ્યક્તિ કે જેને સોશિયલ મીડિયા વિશે સચોટ અને સાચી જાણકારી હોય છે. ફોરમ મારફતિયાનો ધ્યેય એ છે કે માર્કેટિંગની દુનિયામાં યોગ્ય લોકો સુધી પોતાનું જ્ઞાન પહોંચવું એ સફળતાની ચાવી છે. જેને ધ્યાનમાં રાખી તેમને ઘણા ફ્રી સેમિનાર અને પ્રેક્ટિકલ વર્કશોપ દ્વારા લોકોને ડિજિટલ વર્લ્ડ સાથે જોડવામાં મદદ કરી છે. હાલમાં તેઓ એક વર્ષમાં 100,000+ લોકોને ડિજીટલ બનાવવાના મિશન પર છે. કોઈ પણ સ્વાર્થ કે લાલચ વિના કામ કરેલું છે. Paid unpaid વિવિધ સમયે, વિવિધ સ્થળે workshop classes નું આયોજન કરી રહ્યાં છે.
આ ઉપરાંત વેપારી જગતને પણ ડિજિટલ દુનિયાથી જોડાવા જેથી તેમનો વેપાર ઝડપથી વિકાસ કરી શકે અને એમને ત્યાં કામ કરતાં કર્મચારી આધુનિક ટેક્નોલોજીને અપડેટ કરી અમૂલ્ય કામ કરી વધુ સારું પરિણામ એવું પ્રયાસના ભાગરૂપે ફોરમ મારફતિયા seminar, talk shows, e -book અને webinars, corporate consultancy અને call consultancy જેવા પ્રોગ્રામ શરૂ કરીયા છે.
તાજેતરમાં ૧૭ તારીખના રોજ નવી બેચ શરૂ કરવામાં આવી રહી છે. ૧૦૦૦ ની સંખ્યામાં ફોરમ મારફતિયાએ આત્મનિર્ભર બનાવી અમૂલ્ય કામ કર્યું છે. તેમને પોતાનાં નોલેજને લોકો સુધી પોંહચાડવાં કોઈ ચાર્જ વગર મદદ પણ કરી છે. એમની નીચે ઘણી ટેલેન્ટેડ ટિમ કામ કરી રહી છે. ફોરમ મારફતિયા એક સારું સ્પીકર અને સારા વક્તા પણ છે. તેમને સાંભળવા રાજ્યભર માંથી લોકો જોડાય છે. ઉપરાંત તેમનું નેટવર્ક ગુજરાત પૂરતું સીમિત નથી. દેશ-વિદેશ માંથી પણ લોકો જોડાય છે અને online પણ જોડાય છે. તમે પણ “Digital Marketing” સાથે જોડાવા માંગતા હોવ અથવા વધુ માહિતી માટે નીચે આપેલ મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકે છે.
Connect her on: http://linktr.ee/forummarfatia
Phone:-+91 95747 50077
Address:-307, Trinity Orion, Near Vijay Laxmi Hall, Vesu, Surat 395007
Email:-hello@forummarfatia.com