પ્રદીપ વાઘેલાએ પોતાનાં કૌશલ્ય, જ્ઞાનથી અને નવી સોચ લઇ ગુજરાતી સિનેમાને નવી દિશા અને ઊંચાઈ આપી રહ્યાં છે.આવનાર દિવસમાં પોતાનું નહીં પણ ગુજરાત અને દેશનું નામ વિશ્વમાં લઇ જશે એવા એક દિગ્દર્શક ની કહાની.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કઈક અલગ-અલગ પ્રકારના કોન્સેપ્ટ સાથે અનેક Web series , short film અને અનેક films ની રચના કરી છે. અને તાજેતરમાં હાલમાં “IMAGINATION” Web series YouTube channel માં મુકવામાં આવી છે. જેની ચારેય બાજુ ખુબ જ પ્રસંશા થઇ રહી છે.
આ Web series ”MADHYANTAR ફિલ્મ” નામના પ્રોડ્ક્શન હાઉસ દ્વારા બનાવામાં આવી છે. જે આ Web series ના ડિરેક્ટર છે પ્રદિપ વાઘેલા જેમણે આ પહેલા ઘણી બધી short film જેવી કે MAATI, RASTO, TIFIN BOX, સમય ઉપરાંત ઘણી બધી web series પણ બનાવી છે. જેમાં એમને રાષ્ટ્રીય સ્તરે પુરસ્કાર પણ પ્રાપ્ત થયા છે.
પ્રદિપ વાઘેલા એ ઘણા બધા નામચીન કલાકારો સાથે પણ કામ કરેલું છે. ખુબ જલ્દી તેમની એક બીજી Web series પણ આવી રહી છે. જેની story શેર બજાર પર છે. અને જેમાં પ્રિયંકા સિંઘ, અભિનય બેંકર, પ્રતિક રાઠોડ,અમિત ખુવા, નિસર્ગ ત્રિવેદિ (નિશુબાબા) અને સંજય ગલસર જેવા કલાકારોનો સમાવેશ થાય છે. વધારે માહિતી માટે અમારી YouTube channel સાથે જોડાવો.
IMAGINATION | WEB SERIES
All episodes out now.
Don’t forget to like, share and subscribe.
EP 1
https://youtu.be/909Ipgs06Hw
EP 2
https://youtu.be/D1UZF2FSI8Y
EP 3
https://youtu.be/lE_HEchUWtc
EP 4
https://youtu.be/44msRRrKNJI