ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.
1) BAJAJ FINSERV
ને લઈને બોર્ડની બેઠક 28મી જુલાઈના રોજ મળશે.
2) BAJAJ FINANCE
3) TANLA PLATFORMS
4) TEJAS NETWORKS
5) TATVA CHINTAN PHARMA
6) ASTEC LIFE
7) CRAFTSMAN AUTOMATION
8) SONATA SOFTWARE
9) CHENNAI PETRO
10) SHANTHI GEARS
અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ વાજપેયી (Neeraj Bajpai). નીરજ વાજપેયીની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:
1) TATA STEEL (Green): Q1 પરિણામ અપેક્ષા કરતા સારું, નફો 7714 કરોડ રૂપિયા રહ્યો, Q1 દરમિયાન માર્જિન 20.4% થી વધીને 23.6% થયું.
2) JINDAL STAINLESS (GREEN) : Q1 દરમિયાન નફો 8% વધીને 329 કરોડ રૂપિયા, આવક 36% વધીને 5474 કરોડ રૂપિયા થઈ.
3) JSPL (GREEN) : Jindal Stainless ના સારા પરિણામને કારણએ શેરમાં તેજીની શક્યતા.
4) IEX (RED) : Q1 દરમિયાન અપેક્ષા કરતા સારું પરિણામ, નફો 69 કરોડ રૂપિયા, આવક 98 કરોડ રૂપિયા રહી.
5) MACROTECH DEVELOPERS (RED) : Q1 દરમિયાન પરિણામ અપેક્ષા કરતા સારું, માર્જિન 21% થી ઘટીને 17% થયું.
6) LUPIN (GREEN) : Azilsartan Medoxomil ટેબલેટ માટે USFDA તરફથી મંજૂરી મળી.
7) GSK PHARMA (Green) : Q1 દરમિયાન આવક 4% વધીને 745 કરોડ રૂપિયા, માર્જિન 18% થી વધીને 20% થયું.
8) JINDAL DRILLING (Green) : Q1 દરમિયાન આવક વધીને 133 કરોડ રૂપિયા, નફો વધીને 44 કરોડ રૂપિયા થયો.
9) ADVANI HOTELS (Green) : Q1 દરમિયાન 5 કરોડ રૂપિયાના નુકસાન સામે નવ કરોડ રૂપિયાનો નફો થયો.
10) ITC (GREEN) : આજે શેરમાં તેજીની સંભાવના છે.