ઘાટલોડિયા વિધાનસભા વિશે જાણીએ
ઘાટલોડિયા વિધાનસભામાં ટોટલ મતદાર આટલા છે
ટોટલ પુરુષ
ટોટલ સ્ત્રી
ઘાટલોડિયા વિધાનસભાએ ગુજરાત ને 2-2 મુખ્યમંત્રી આપ્યા છે પહેલાં આનંદીબેન પટેલ અને હાલ ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા થી આવે છે.
ઘાટલોિયા વિધાનસભા ભાજપ પ્રેરિત વિધાનસભા છે.
ઘાટલોડિયા વિધાનસભાના 300 થી વધારે બુથ છે અને તે ખૂબ મોટી વિધાનસભા છે.
ઘાટલોડિયા વિધાનસભા છેલ્લા ચૂંટણી ઓ ના પરિણામ નીચે પ્રમાણે છે
અત્યારે હાલની વાત કરીએ તો ભાજપ તરફથી ભૂપેન્દ્ર પટેલ પ્રબળ દાવેદાર છે.
જો ભાજપ ભૂપેન્દ્ર પટેલ ને રીપિટ ના કરે તો ત્યાં આનંદીબેન અને અમિત શાહ બંને જૂથ ના લોકો દાવેદારી કરશે.
જો કોંગ્રેસ ની વાત કરીએ તો શશીકાંત પટેલ જ છેલ્લી બે ચૂંટણીમાં એ ઉમેદવાર રહ્યા હતા. મુકેશ પંચાલ પણ એક કૉંગ્રેસ માટે મજબૂત ઉમેદવાર છે.
જ્યારે ધીરે ધીરે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પોતાની જગ્યા બનાવી રહી છે જોવાનું એ કે એ કૌને ઉમેદવાર બનાવે છે.
જાતિગત સમીકરણ
ઘાટલોડિયા માં વાત કરીએ તો પટેલ સમાજ નો ખૂબ દબ દબો છે અને બીજા નંબર પર ઓબીસી સમાજ આવે છે.
ઘાટલોડિયા વિધાનભાના ની વાત કરીએ તો ત્યાં મુદ્દા ઘણા છે જેમ કે રોડ રસ્તા પાણી જેવી પ્રાથમિક સુવિધા નો અભાવ છે