ગુજરાત માં આજ થી નોરતા ની રમજત જામવા ની છે ને ત્યારે અમદાવાદ માં વાતાવરણ એ પલટો માર્યો.
અમદાવાદ માં વરસાદી માહોલ જામ્યો અમદાવાદ ના અલગ અલગ વિસ્તારો માં વરસાદી માહોલ જામ્યો.
ગોતા, ચાંદલોડીઆ, રાણીપ વૈષ્ણવદેવી, વિસ્તારો માં વરસાદી જાપ્તા પડ્યા સાથે સાથે અમદાવાદ ના ખેલૈયા ઓ રોશે ભરાયા.
તેમાજ એક અજીબ કિસ્સો સામે આવ્યો જેમાં પાલડી ના નિવાસી શુભમ દવે નામે યુવક પહોચયા માતાજી ના મંદિર અને માતાજી ને પ્રાથના કરી કે નવરાત્રી માં વરસાદ નું સંકટ દૂર કરો.