ગઈ કાલે ૧૫ ઓગસ્ટ નિમિતે નેહલ નાયક જે ”Nehal ‘s Food Story ” ના ફાઉન્ડર છે તેમને એક અનોખો વિક્રમ સ્થાપિત કર્યો છે. ભારત સ્વતંત્ર દિવસને ગઈકાલે ૭૬ વર્ષ પૂરાં થયાં. તે નિમિતે અમદાવાદ રાજપથ ક્લબ પાસે Kiara – The Display Space માં અનોખો કાર્યક્રમ યોજાયોમાં આવ્યો હતો. જેમાં વિવિધ જાતની ૭૫ વાનગીઓ કે જે ભારતની સંસ્કૃતિને લગતી હોય તે પ્રમાણે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. Flavors & fashion Shopping Souk ૬.૦ ની ઉજવણી કરવામાં આવી જેમાં ભારતના અલગ-અલગ રાજ્ય, અલગ-અલગ સંસ્કૃતિને અનુલક્ષી ૭૫ વાનગીઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
”Aaj nu ગુજરાત” ને મળેલી માહિતી અનુસાર ભારતમાં આ પહેલીવાર એક સાથે ભારતની મૂળ ૭૫ વાનગીઓનો એક સાથે એક સ્થળે રજુ કરી ”Nehal ‘s Food Story ” ના ફાઉન્ડર નેહલ નાયકે રચ્યો ઇતિહાસ.
”Third Eye ” કંપની દ્વારા સૂચિત Nehal ‘s Food Story ના બેનર નીચે RSVP જેને આખું ઇવેન્ટ મેનેજ આયોજન કરીયું, જેમાં અલગ અલગ ક્ષેત્ર અને અલગ અલગ માધ્યમનાં લોકો જેમકે Technology Patner CREATIVE HATZ, Media Partner ગુજરાત મેઈલ , Eco System Partner STRINOVATION Décor Partner Balloonwala ,Gifting Partner, Printing Partner, Food પાર્ટનર વગેરે કંપનીનો ખુબ મોટો ફાળો હતો. આ બધાના સંયોગથી એક યાદગાર અને સફળતાપૂર્વક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ અને ખાસ કરીને ગુજરાતથી વિવિધ ક્ષેત્રના જાણીતાં લોકોએ હાજરી આપી. ભારતના ૧૫ ઓગસ્ટના દિવસે ૭૫ વાનગીઓ બનાવી કાર્યક્રમને સફળતાંના ભાગીદાર બન્યાં. લોકોએ અલગ અલગ વાનગીઓનો સ્વાદ ચાખીને આજના આધુનિક જમાનામાં ભારતની ખોવાઈ ગયેલી વાનગીઓનો આનંદ માણ્યો. ભવિષ્ય્માં Nehal ‘s Food Story નાં નેહલ નાયક આવા બીજા કાર્યક્રમો કરી લોકોને ભારતની સંસ્કૃતિ જોડે જોડી સફળતા મેળવે એવી ”Aaj nu Gujarat ” તરફથી શુભકામનાં…