એક જૂની કહેવત છે કે મહુડીની સુખડી ને શેર બજારની મૂડી કોઈ ઘરે લઈ જઈ શકે પાછલા એક અઠવાડિયામાં શેર બજારની પણ આવી હાલત હતી પરંતુ શુક્રવાર એ બજાર માં થોડી ઘણી તેજી જોવા મળી હતી. પરંતુ છેલ્લા એક અઠવાડિયા થી બજાર માં ખુબ જ મંદી જોવા મળેલ હતી.
પાછલા એક અઠવાડિયા થી બજાર મંદોડીયા ના હાથ માં હતું. બજાર ૩૦૦ પોઈન્ટ કરતા પણ વધુ નીચું જોવા મળ્યું હતું. NIFTY 50 અને BANK NIFTY પણ માયનસ માં જોવા મળ્યું હતું . પરંતુ શુક્રવારે બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યું હતું . જેમાં મોટા ભાગ ની કંપની ઓમાં તેજી જોવા મળી હતી . તેથી અનુમાન લગાવી શકાય કે આવનાર અઠવાડિયામાં બજાર તેજી માં જોવા મળશે.