સુરત મહાનગરપાલિકાના પૂર્વ નગર સેવક દિનેશ કાછડીયાના ગંભીર આરોપ જાણો વિશેષ અહેવાલ…
Posted on July 1, 2023
સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ સીટી બસમાં કરપ્શન કઈ રીતે કરવું એનો પ્લાન કોન્ટ્રાક્ટ આપતી વખતે જ કરી લીધો. કાયમ માટે એમનું કામ થતું રહે એ જ રીતે આયોજન કરવામાં આવ્યું છે તેવી વાત કરી રહ્યાં છે.