સુંદરમ નગરના બીજા મેદાનના ઇકબાલ શેખ-ઝુલ્ફી ખાન-અહસાન શેખે એ.ઈ.એન્જિનિયરની ટીમ સાથે મુલાકાત લીધી હતી
Posted on August 3, 2023
સુંદરમ નગરના બીજા મેદાનના ઇકબાલ શેખ-ઝુલ્ફી ખાન-અહસાન શેખે એ.ઈ.એન્જિનિયરની ટીમ સાથે મુલાકાત લીધી હતી,અને મેંદાન ડેવલપમેન્ટ મેપને મંજૂરી આપી હતી.ટૂંક સમયમાં કામ શરૂ કરવામાં આવશે!