કાઉન્સિલર મિર્ઝા હાજીભાઈ શેખ મકતમપુર બોર્ડના ફતેવાડી માં ફ્રી મેડિકલ સેવાની શરૂઆત કરી
Posted on August 3, 2023
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયોગથી ફ્રી માં દવા આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યાં ૯-૧૨ અને સાંજે ૬-૯ બે સમયે ડોક્ટર હાજર રહેશે. આ મેડિકલ સેન્ટરનો મુખ્ય હેતુ ગરીબોને મફત સેવા મળી રહે તે છે.