WhatsAppથી કઈ રીતે કરશો બુકિંગ
WhatsAppથી બસની ટિકિટ બુકિંગ કરાવવી ખૂબ જ સરળ છે. હકીકતે તેના યુઝર્સને redBusના WhatsApp ChatBots નંબર પર મેસેજ કરવાનું રહેશે. આવો જાણીએ તેની પ્રોસેસ વિશે.
- પહેલા કોન્ટેક્ટ બુકમાં 8904250777 નંબરને કોઈ પણ નામથી સેવ કરી લો.
- તેના બાદ WhatsAppને ઓપન કરો અને રેડ બસ વાળા નામને સર્ચ કરો.
- પછી WhatsApp ChatBot પર Hi લખીને મોકલો
- WhatsApp ChatBot તમને હિંદી કે ઈંગ્લિશ ભાષામાંથી કોઈ એકને પસંદ કરવા માટે કહેશે.
- ત્યાર બાદ ‘Book Bus Ticket’ ઓપ્શનને સિલેક્ટ કરો.
- તેના પ્રોસેસમાં આગળ વધો અને લોકેશનને વેરિફાઈ કરો. તેના બાદ કંટીન્યૂ પર ક્લિક કરો.
- યુઝર્સને ટ્રાવેલનું પ્રિફર જેવું કે AC, Non AC અને ટાઈમ વગેરે જણાવવાનું રહેશે.
- ત્યાર બાદ યુઝર પોતાની જાણકારીના આધાર પર ઉપલબ્ધ બસોની જાણકારી શરે કરશે.
- પેસેન્જર ડિટેલ્સ આપવા બાદ ડ્રોપિંગ પોઈન્ટને પસંદ કરો.
- પેમેન્ટનું ઓપ્શન પસંદ કરી યુઝર્સને પેમેન્ટ કરવાનું રહેશે.
- તેના બાદ યુઝર્સની પાસે ટિકિટ ડિટેલ્સ વોટ્સએપ પર જ આવી જશે.