ભારતના અમૃતકાળ મોહત્સવનાં ભાગરૂપે ગઈ ૧૫ ઑગસ્ટના રોજ ” Nehal’s Food Story ”ના ફાઉન્ડર નેહલ નાયક, ”Sheunites ” ના ફાઉન્ડર મેઘના ઝાલા , જાન્વી ગજ્જર અને તેમનાં સાથીદાર હોમ શેફ મીનાલી શાહ, અનિલા નાયક, દીવ્યા ઠક્કર , શ્રિયા બર્વે , વર્ષા નાયક , જયાલક્ષ્મી નાયર , પીંકી અરોરા , જૈમિની દિપક કોઠારી , પારુલ ગોયલ , પલ્લવી નરેન્દ્ર મુલુંઅપતી , મોના બિરલા , છાયા વર્મા , ગીતા થવાની , માઇરા થવાની અમદાવાદમાં ભારતની મૂળ વાનગીઓ અને ખાસ કરી એવી વાનગીઓ જે આજના જમાનામાં ખોવાઈ ગયેલ છે. એવી ડીશોનો અનોખો ઉત્સવનું આયોજન કરી એક નવો ઇતિહાસ રચ્યો. અને લોકોને ભારતની મૂળ ડિસોનો સ્વાદ ચાખવામાં નવી શરૂઆત કરવામાં આવી.
અમૃતકાળનાં ઘણા બધા ઉત્સવો, અલગ-અલગ પ્રકારની ઉજવણી અને અલગ-અલગ ક્ષેત્રોમાં કરવામાં આવેલ છે પરંતુ નેહલ નાયક અને તેમનાં સાથીદારોએ ડીશો પ્રસ્તુત કરી એક નવા અધ્યાયનો પ્રારંભ કર્યો અને વિશ્વમાં ભારતની સંસ્કૃતિ વિષે જાણકારી લઇ ને રુચિ બતાવી રહ્યો છે. એવા સમયે ”Nehal’s Food Story” દ્વારા Nation First Always First અને Flavors & Fashion નું આયોજન કરીયું.આ આયોજન દ્વારા એક ભારતીય હોવાનું લોકોને મહેસુસ કરાવ્યું.
આ ઉપરાંત ફૂડ બ્લોગર્સ નિકુંજ સોની અને પૂજા સાંગાણી, બિકાંત સિંહ ,દિલીપ ઠક્કર ,સંવેદના જાનકી વસંત, દિક્ષા શાહ, અમિત સિંહ પુરસોડા, ફિલ્મ કલાકાર મિત આ બધાએ મુખ્ય મહેમાન તરીકે આવી કાર્યક્રમને સફળ બનાવ્યો. આવનાર દિવસોમાં અને ટૂંક સમયમાં નેહલ નાયક અને તેમનાં સાથીદારો આવો પ્રસંગ લઇ આવે અને ભારતની સંસ્કૃતિ અને ખાવા પીવાની વસ્તુઓ લોકો સુધી પોંહચાડે તેવાં આશીર્વાદ ત્ત્યાં આવેલ લોકોએ આપ્યાં. ટૂંક સમયમાં ”Nehal’s Food Story” ના ઓનર નેહલ નાયકએ ભારતના અલગ-અલગ રાજ્ય, અલગ-અલગ સંસ્કૃતિ,અલગ-અલગ વાનગી બનાવવી લાગતાં કામ કરશે.
”Aaj Nu Gujarat ” ના સમાચાર અનુસાર દરેક ભારતીય અને ગુજરાતીઓને ગૌરવ થાય અને ભવિષ્યમાં પણ આવા આયોજન માટે શુભકામના.વધુ માહિતી માટે આ લિંક પર ક્લીક કરો.
FB–https://www.facebook.com/nehal.nayak.148?mibextid=ZbWKwL
Insta–https://instagram.com/nehalsfoodstory?igshid=ZGUzMzM3NWJiOQ==
nehalsfoodstory.com