ગુજરાત રાજ્ય માં ચુંટણી જાહેર થઈ ગઈ છે અને તમામ પક્ષ ગુજરાત ની ચૂંટણી જીતવા માટે તત્પર છે.
ત્યારે ગુજરાત માં આપ એ તેના મુખ્યમંત્રી નો ઉમેદવાર જાહેર કરી ને ગુજરાત ના રાજકારણ માં ગરમાવો લાવી દીધો છે.
આમ આદમી પાર્ટી એ ઈશુંદાન ગઢવી ને પોતાના મુખ્યમંત્રી પદ નો ચેહરો જાહેર કર્યો છે.