ગુજરાત માં ચુંટણી નાં પડધમ ધીમે ધીમે શાંત થતાં જઈ રહ્યા છે.
દરેક ઉમેદવાર પોતાનાં વિસ્તાર માં શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે.
ત્યારે અમદાવાદ ની વાત કરીએ તો અમદાવાદ ના દરિયાપુર વિધાનસભા નાં ઉમેદવાર ગ્યાસુદિન શેખ જેવો નો પ્રચાર પ્રસાર જોરો સોરો થી ચાલી રહ્યો છે.
દરિયાપુર માં જે રીતે જાનસમર્થન મળી રહ્યું છે તેને જોતા દરિયાપુર માં કોંગ્રેસ ની જીત દેખાઈ રહી છે.
વાત કરવા જઈએ તો અમદાવાદ ની વિધાનસભા બેઠકઓ માં એક માત્ર દરિયાપુર બેઠક જે કોંગ્રેસ જીતી જાય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે.