નોરા નાં નવા બોલ્ડ લુકથી બોલીવુડ માં ફરી મચયો હંગામો . Posted on November 28, 2022 નોરા નાં નવા બોલ્ડ લુકથી બોલીવુડ માં ફરી મચયો હંગામો . નોરા ફતેહી હંમેશા તેના નવા બોલ્ડ લુક ને લઈ ને બધા ને ચોંકાવી દેતી હોય છે. ત્યારે તાજેતર માં નોરા ફતેહી નવું ફોટોશૂટ કરાવ્યું છે તેના ફોટો વાયરલ થતાંજ બોલીવુડ માં હંગામો મચી ગયો છે.