તુષાર ચૌધરી આ વખતે ખેડબ્રહ્મા બેઠક પર થી ચૂંટણી ના મેદાન માં ઉતર્યા છે.
વાત કરીએ તો તુષાર ચૌધરી તેઓ મનમોહન ની સરકાર માં કેન્દ્ર માં ભારત સરકાર ના મંત્રી રહી ચૂક્યાં છે.
ગત 2017 ની વિધાનસભા ની ચૂંટણી વખતે ગુજરાત કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
જોવા જઈએ તો ગુજરાત કોંગ્રેસ ના કદાવર નેતાઓ માના એક છે.
તેમના પરિવારનિ વાત કરીએ તો તુષાર ચૌધરી ગુજરાત નાં પૂર્વે મુખ્યમંત્રી અમરસીંહ ચૌધરી નાં સુપુત્ર છે.
આ વખતએ કોંગ્રેસ નું ઘડ મનાતું ખેડબ્રહ્મા થી તેઓ ચૂંટણી ના જંગ માં જંપ લાવ્યું છે.
અત્યારે તેઓ નાં ગામડાંઓ ના પ્રચાર માં ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે.