શેર બઝાર માં ઘણા લાંબા સમય થી ઉતાર અને ચડાવ ચાલી રહ્યાં છે.
જેમાં જોવા જઈએ તો આ વર્ષ મા પાવર સેક્ટર અને કેમિકલ સેક્ટર અને સ્ટીલ ના શેર જે નજર અંદાજ કરી શકાઈ તેમ નથી.
પાવર અને કેમિકલ સેક્ટર સ્ટીલ સેક્ટર અગામી દિવસો મા ખુબ સારું રિટર્ન આપનારા શેર બની રહ્યા છે.
અત્યારે આપને TATA CHEMICAL ની વાત કરવા જઈએ તો TATA CHEMICAL ખૂબ ચર્ચા નો વિષય છે .
TATA CHEMICAL એ ભારત ની અંદર ધીમે ધીમે એનો વેપાર ખૂબ આગઙ વધારવા જઈ રહી છે .
TATA CHEMICAL અત્યારે જોવાં જઈએ તો છેલા 6 મહિના થી 1020 થી લઈને 1080 ની રેંજ માં ભાવ ચાલી રહ્યો છે.
ગયા વર્ષ અને 2022 ની શરૂઆત ની વાત કરીએ તો TATA CHEMICAL અત્યાર સુધી નો 1220 અંક ઓલ ટાઇમ હાઈ જઈ આવ્યો છે .
જે રીતે TATA CHEMICAL જેતે વેપાર ના પરિણામો જાહેર કરી રહી છે તે રીતે ખૂબ મુકાબલો કરી રહી છે .
તેને જોતા TATA CHEMICAL ના નિવેસકો ને એક ટિપ્સ રેહશે કે તેવો 980 થી 1010 ની પ્રાઇઝ માં બાય કરી શકો છો અને તમે નાના સમય ના પ્રોફિટ બુકિંગ વિચારતા હોવ તો એનો ટાર્ગેટ 1055 રેહશે ,
જ્યારે તમે TATA CHEMICAL માં લાંબા સમય સુધી રેહવા માંગતા હોવ તો 1100 થી 1110 રેંજ જોઈ શકાઈ છે.
તમે TATA CHEMICAL માં સ્ટોપ લોસ 950 નો રાખી શકો છો .
તો મિત્રો આજ રીતે આજ નું ગુજરાત આપના માટે રોજ નવાં શેર ની સચોટ માહિતી લાવતું રેહશે તો મિત્રો તમે જોડાયેલા રહો અમારી સાથે…
નમસ્કાર ….