શેર બઝાર માં ઘણા લાંબા સમય થી ઉતાર અને ચડાવ ચાલી રહ્યાં છે.
જેમાં જોવા જઈએ તો આ વર્ષ મા પાવર સેક્ટર અને કેમિકલ સેક્ટર અને સ્ટીલ ના શેર જે નજર અંદાજ કરી શકાઈ તેમ નથી.
પાવર અને કેમિકલ સેક્ટર સ્ટીલ સેક્ટર અગામી દિવસો મા ખુબ સારું રિટર્ન આપનારા શેર બની રહ્યા છે.
અત્યારે આપને એવનયુ સુપરમાટૅ ની વાત કરવા જઈએ તો એવનયુ સુપરમાટૅ ખૂબ ચર્ચા નો વિષય છે .
એવનયુ સુપરમાટૅ એ ભારત ની અંદર ધીમે ધીમે એનો વેપાર ખૂબ આગઙ વધારવા જઈ રહી છે .
એવનયુ સુપરમાટૅ અત્યારે જોવાં જઈએ તો છેલા 6 મહિના થી 3800 થી લઈને 4500 ની રેંજ માં ભાવ ચાલી રહ્યો છે.
ગયા વર્ષ અને 2022 ની શરૂઆત ની વાત કરીએ તો એવનયુ સુપરમાટૅ 5900 સુધી નો અંક ઓલ ટાઇમ હાઈ જઈ આવ્યો છે .
જે રીતે એવનયુ સુપરમાટૅ જેતે વેપાર ના પરિણામો જાહેર કરી રહી છે તે રીતે ખૂબ મુકાબલો કરી રહી છે .
તેને જોતા એવનયુ સુપરમાટૅ ના નિવેસકો ને એક ટિપ્સ રેહશે કે તેવો 4300 થી 4400 ની પ્રાઇઝ માં બાય કરી શકો છો અને તમે નાના સમય ના પ્રોફિટ બુકિંગ વિચારતા હોવ તો એનો ટાર્ગેટ 4850 રેહશે ,
જ્યારે તમે રિલાયંસ એવનયુ સુપરમાટૅ માં લાંબા સમય સુધી રેહવા માંગતા હોવ તો 5000 થી 5100 રેંજ જોઈ શકાઈ છે.
તમે એવનયુ સુપરમાટૅ માં સ્ટોપ લૉસ 3750 નો રાખી શકો છો .
તો મિત્રો આજ રીતે આજ નું ગુજરાત આપના માટે રોજ નવાં શેર ની સચોટ માહિતી લાવતું રેહશે તો મિત્રો તમે જોડાયેલા રહો અમારી સાથે…
નમસ્કાર ….