સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા ક્લાર્ક ની 5000+ જગ્યાઓ માટે ભરતી જાહેર.
તમારા દરેક સગા-સંબંધી મિત્રોને આ ભરતીની જાણ કરો.
SBI ની ઓફીશીયલ વેબસાઇટ પર જઈ ને તમે ફોર્મ અને તેની વિગત ભરી શકો છો.
સાથે સાથે જરૂરી વિગતો અંગે ની માહિતી પણ તમને વેબસાઇટ માં ઉપલબ્ધ કરેલ છે .