આજે છે ટીચર ડે, આજે તમામ ના જીવન નો એક અનેરો યાદગાર દિવસ છે.
જે વિધાર્થીઓ આજે અભ્યાસ કરી રહ્યા છે તેઓ આજે તેમની સ્કૂલ માં ટીચર ડે ઉજવીને બાળકો આનંદ લઈ રહ્યા હશે.
જ્યારે વાત કરીએ બીજા વ્યક્તિઓ ની જેઓ સ્કૂલ નો અભ્યાસ પૂરો કરી ચૂક્યા છે જીવન માં આગળ વધી ચૂક્યા છે.
તે તમામ લોકો માટે આજ નો દિવસ ખૂબ યાદગાર હોય છે આજ ના દિવસે સૌ કોઈ લોકો ટીચર ડે નિમિતે પોતાના શિક્ષક ને યાદ કરી તેમને શુભકામના આપતા હોય છે.
તો ક્યાંક સ્કૂલ અને બાળપણ ની વાતો ને યાદ પણ કરતા હોય છે.
સ્કૂલ સાથે ના કિસ્સા ઓ ખુબ યાદગાર હોય છે શું તમે પણ તમારી શાળા ના કિસ્સાઓ યાદ કરી રહ્યા છો.
શું આપને નથી લાગતું આપે તમારી શાળા ની જૂની વાતો ફરી તાજા કરવી જોઈએ .
તો રાહ ના જોવો તમે તમારા બાળપણ તમારા ટીચર સાથે જોડાયેલી કહાની અમને મોકલી આપો અમે તેને આજ નું ગુજરાત ના માધ્યમ થી રજૂ કરીશું.
આવો સાથે madi ને ફરિ સ્કૂલ ના દિવસો ને યાદગાર બનાવીએ
નમસ્કાર.