શેર બઝાર માં ઘણા લાંબા સમય થી ઉતાર અને ચડાવ ચાલી રહ્યાં છે.
જેમાં જોવા જઈએ તો આ વર્ષ મા પાવર સેક્ટર અને કેમિકલ સેક્ટર ના શેર જે નજર અંદાજ કરી શકાઈ તેમ નથી.
પાવર અને કેમિકલ સેક્ટર બને અગામી દિવસો મા ખુબ સારું રિટર્ન આપનારા શેર બની રહ્યા છે.
અત્યારે આપને એમનાજ એક કેમીકલ સેક્ટર ના શેર ની વાત કરવા જઈએ તો અતુલ કેમીકલ ખૂબ ચર્ચા નો વિષય છે .
અતુલ કેમીકલ એ ભારત ની અંદર ધીમે ધીમે એનો વેપાર ખૂબ આગઙ વધારવા જઈ રહી છે .
અતુલ કેમીકલ અત્યારે જોવાં જઈએ તો છેલા 6 મહિના થી 8900 થી લઈને 9300 ની રેંજ માં ભાવ ચાલી રહ્યો છે.
ગયા વર્ષ અને 2022 ની શરૂઆત ની વાત કરીએ તો અતુલ કેમીકલ 10900 સુધી નો અંક ઓલ ટાઇમ હાઈ જઈ આવ્યો છે .
જે રીતે અતુલ કેમીકલ જેતે વેપાર ના પરિણામો જાહેર કરી રહી છે તે રીતે કેમીકલ sector માં ખૂબ મુકાબલો કરી રહી છે .
તેને જોતા અતુલ કેમીકલ ના નિવેસકો ને એક ટિપ્સ રેહશે કે તેવો 9000 થી 9150 ની પ્રાઇઝ માં બાય કરી શકો છો અને તમે નાના સમય ના પ્રોફિટ બુકિંગ વિચારતા હોવ તો એનો ટાર્ગેટ 10500 રેહશે ,
જ્યારે તમે અતુલ કેમીકલ માં લાંબા સમય સુધી રેહવા માંગતા હોવ તો 11000 થી 11500 રેંજ જોઈ શકાઈ છે.
તમે અતુલ કેમીકલ માં સ્ટોપ લૉસ 8500 નો રાખી શકો છો .
તો મિત્રો આજ રીતે આજ નું ગુજરાત આપના માટે રોજ નવાં શેર ની સચોટ માહિતી લાવતું રેહશે તો મિત્રો તમે જોડાયેલા રહો અમારી સાથે…
નમસ્કાર ….