શેર બઝાર માં ઘણા લાંબા સમય થી ઉતાર અને ચડાવ ચાલી રહ્યાં છે.
જેમાં જોવા જઈએ તો આ વર્ષ મા પાવર સેક્ટર અને કેમિકલ સેક્ટર ના શેર જે નજર અંદાજ કરી શકાઈ તેમ નથી.
પાવર અને કેમિકલ સેક્ટર બને અગામી દિવસો મા ખુબ સારું રિટર્ન આપનારા શેર બની રહ્યા છે.
અત્યારે આપને એમનાજ એક કેમીકલ સેક્ટર ના શેર ની વાત કરવા જઈએ તો પંજાબ કેમિકલ ખૂબ ચર્ચા નો વિષય છે .
પંજાબ કેમિકલ એ ભારત ની અંદર ધીમે ધીમે એનો વેપાર ખૂબ આગઙ વધારવા જઈ રહી છે .
પંજાબ કેમિકલ અત્યારે જોવાં જઈએ તો છેલા 6 મહિના થી 1250 થી લઈને 1350 ની રેંજ માં ભાવ ચાલી રહ્યો છે.
ગયા વર્ષ અને 2022 ની શરૂઆત ની વાત કરીએ તો પંજાબ કેમિકલ 1900 સુધી નો અંક ઓલ ટાઇમ હાઈ જઈ આવ્યો છે .
જે રીતે પંજાબ કેમિકલ તે વેપાર ના પરિણામો જાહેર કરી રહી છે તે રીતે chemical sector માં ખૂબ મુકાબલો કરી રહી છે .
તેને જોતા પંજાબ કેમિકલ ના નિવેસકો ને એક ટિપ્સ રેહશે કે તેવો 1350 થી 1300 ની પ્રાઇઝ માં બાય કરી શકો છો અને તમે નાના સમય ના પ્રોફિટ બુકિંગ વિચારતા હોવ તો એનો ટાર્ગેટ 1500 રેહશે ,
જ્યારે તમે પંજાબ કેમિકલ માં લાંબા સમય સુધી રેહવા માંગતા હોવ તો 1800 થી 2000 રેંજ જોઈ શકાઈ છે.
તમે પંજાબ કેમિકલ માં સ્ટોપ લૉસ 1230 નો રાખી શકો છો .
તો મિત્રો આજ રીતે આજ નું ગુજરાત આપના માટે રોજ નવાં શેર ની સચોટ માહિતી લાવતું રેહશે તો મિત્રો તમે જોડાયેલા રહો અમારી સાથે…
નમસ્કાર ….