Lok Sabha Elections 2024 : લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે. ત્યારે ગુજરાતમાં 7 મે 2024ના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે. ગુજરાતની 26 લોકસભાની બેઠકો અને પાંચ વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.
અમદાવાદ પૂર્વે લોકસભા બેઠક પર યુવા ઉમેદવાર Dr Drasti Patel એ કરી દાવેદારી.