સચિન પાયલોટ થયા નારાજ ભારત જોડો યાત્રા માં તાત્કાલિક પ્રિયંકા રાહુલ સાથે મુલાકાત.
ઘણાં લાંબા સમય થી રાજસ્થાન ની રાજનીતિમાં હલચલ ચાલી રહી છે.
સચીન પાયલોટ એ અશોક ગેહલોત સામે મોરચો માંડયો છે.
તેવા માં સચિન ની નારાજગી વચ્ચે તેઓ ને ભારત જોડો યાત્રા માં રાહુલ પ્રિયંકા સાથે મુલાકાત કરતાં જોવા મળ્યાં.
સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે પ્રિયંકા નું યાત્રા માં જોડાવવા પાછળ કારણ માત્ર સચિન પાયલોટ છે.