રાહુલ ગાંધી ના ગુજરાત પ્રવાસ પહેલા ગુજરાત યુથ કોંગ્રેસમાં ભંગાણ
યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામું
ભારત જોડો યાત્રા કરતા કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈએ – વિશ્વનાથ સિંહ વાઘેલા
7 પેજના પત્ર માં આક્ષેપો સાથે રાજીનામુ ધાર્યું
આવનાર સમયમાં ભાજપમાં જોડાય એવી શક્યતા
૨૦૧૬ થી ૨૦૨૧ સુધી અલગ અલગ ૪ હોદ્દા પર રહ્યા,
NSUI ની ચૂંટણીમાં ૨૫ લાખ ખર્ચ કર્યા હોવાનો દાવો,
કોંગ્રેસની આંતર ચૂંટણી પ્રક્રિયામાં ૧.૭૦ કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાનો દાવો,
કોંગ્રેસ પક્ષે મને જે પદો આપ્યા એ મારી પાસેથી રૂપિયા લઈ વેચાતા આપ્યા હતા,
કોંગ્રેસ પક્ષના સિનિયર નેતા ના આંતરિક નેતાઓના જૂથ વાદ નો હું ભોગ બન્યો,
મારા કાર્યક્રમો નિષ્ફળ બનાવવા માટે કોંગ્રેસમાંથી પ્રયત્ન થયા,
મને વારંવાર નિષ્ફળ બનાવવાના પણ પ્રયત્ન થયા.
નેતા પુત્ર અને પૈસાદાર માટે જ કોંગ્રેસમાં જગ્યા છે..
વિશ્વનાથ વાઘેલા…