આજ નો દિવસ યૂથ કોંગ્રેસ માટે ખૂબ ચચૉ નો વિષય રહ્યો છે.
આજ ના દિવસે યૂથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલા એ રાજીનામું આપ્યુ.
રાજીનામા પાછળ નું કારણ ગુજરાત યૂથ કોંગ્રેસ ની જૂથ બંધી ને આપ્યુ.
ત્યારે આવતીકાલ રાહુલ ગાંધી જ્યારે ગુજરાત આવી રહ્યાં છે તો યૂથ કોંગ્રેસ એ તાત્કાલિક નવા યૂથ કોંગ્રેસ પ્રમુખ તરીકે હરપાલ સિંહ ચુડાસમા ની નીયુંકતી કરી છે.
હરપાલ સિંહ ઘણા સમય થી યૂથ કોંગ્રેસ માં ખૂબ સક્રિય છે.
તેઓ ના નાના ભાઈ રૂતુંરાજસિંહ ચુડાસમા યૂથ કોંગ્રેસ ની ચૂંટણી મા વિશ્વનાથ સિંહ ની સામે ચૂંટણી લડી ચુક્યા છે.