ગુજરાત કોંગ્રેસમાં સારા નૈતૃત્વની રાહ જોવાઈ રહી છે એવામાં શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં ફરીથી જોડાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

 ગુજરાત કોંગ્રેસમાં સારા નૈતૃત્વની રાહ જોવાઈ રહી છે એવામાં શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં ફરીથી જોડાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
 • શંકરસિંહ વાઘેલાને લઈને ભરતસિંહનું નિવેદન કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા લોકોને સ્વીકારી શું હાઇકમાન્ડ શંકરસિંહ વાઘેલા અંગે અંતિમ નિર્ણય લેશે 
 • ગુજરાત કોંગ્રેસના હાલ અત્યાર બૂરા છે. કારણ કે, વિધાનસભામાં પણ ધારાસભ્યોના પક્ષ પલટાને કારણે સંખ્યાબળ ઓછુ થઈ ગયુ છે એવામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રકાસ વળી ગયો છે. એવામાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડાએ રાજીનામું આપી દીધુ છે. અને વિપક્ષના નેતાના પદેથી પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યુ છે. 
 • શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં આવવા અંગે ભરતસિંહનું નિવેદન સામે આવ્યુ છે. જેમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતુ કે, અમે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા લોકોને સ્વીકારીશું. જે આવશે તેનું સ્વાગત કરીશું. અને હાઇકમાન્ડ શંકરસિંહ વાઘેલા અંગે અંતિમ નિર્ણય લેશે. જો હાઇકમાન્ડ કહેશે તો અમે શંકરસિંહને આવકારીશું. અને હાલની સ્થિતિને ધ્યાને લઇ હાઇકમાન્ડ નિર્ણય લેશે. 
 • ચૂંટણીમાં કોંગ્રેસે જિલ્લા અને તાલુકામાં પંચાયતમાં વધુ બેઠકો જીતી હતી

  મહત્વનું છે કે 2015ની ચૂંટણીમાં 31માંથી 23 જિલ્લા પંચાયત કોંગ્રેસે કબજે કરી હતી. 31માંથી માત્ર 8 જિલ્લા પંચાયત જ ભાજપના ફાળે આવી હતી. 231 તાલુકા પંચાયતમાંથી 146 કોંગ્રેસ અને 85માં ભાજપને જીત મળી હતી. 51 નગરપાલિકામાંથી ભાજપને 37 અને કોંગ્રેસનો 14માં વિજય થયો હતો.

  જિલ્લા પંચાયતનું પરિણામ શું છે? 

  મતક્ષેત્ર કુલ બેઠક ભાજપ કોંગ્રસ અન્ય
  Kachchh 40 32 8 0
  Patan 32 21 11 0
  Mahesana 42 38 4 0
  Sabar Kantha 36 30 6 0
  Gandhinagar 28 19 9 0
  Ahmadabad 34 30 4 0
  Surendranagar 34 29 5 0
  Rajkot 36 25 11 0
  Jamnagar 24 18 5 1
  Porbandar 18 16 2 0
  Junagadh 30 22 6 2
  Amreli 34 27 6 1
  Bhavnagar 40 31 8 1
  Anand 42 35 6 0
  Panch Mahals 38 38 0 0
  Dohad 50 43 6 1
  Vadodara 34 27 7 0
  Narmada 22 19 2 1
  Bharuch 34 27 4 3
  The Dangs 18 17 1 0
  Navsari 30 27 3 0
  Valsad 38 36 2 0
  Surat 36 34 2 0
  Tapi 26 17 9 0
  Devbhumi Dwarka 22 12 10 0
  Morbi 24 14 10 0
  Gir Somnath 28 22 6 0
  Botad 20 19 1 0
  Arvalli 30 25 5 0
  Mahisagar 28 22 6 0
  Chhota Udaipur 32 28 4 0
  TOTAL 980 800 169 10

   

Digiqole ad Digiqole ad

Simoni Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *