સમગ્ર ગુજરાત માં બુધવાર સુધી વરસાદ ની આગાહી Posted on September 10, 2022 આજે ગુજરાત માં વરસાદી માહોલ જામી ચુક્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી બુધવાર સુધી વરસાદ ની આગાહી કરી છે .