ગુજરાતની બે દિવસની મુલાકાતે પધારેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું મુખ્યમંત્રી અન્ય મહાનુભાવો દ્વારા સુરત એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું.
Posted on September 29, 2022
ગુજરાતની બે દિવસની મુલાકાતે પધારેલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો દ્વારા સુરત એરપોર્ટ ખાતે ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું.