દરિયાપૂરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખની લોકપ્રિયતામાં ટૂંક જ સમયમાં નોંધપાત્ર વધારો!
આપ પાર્ટીના ઉમેદવાર સચિન રાજપૂતની એન્ટ્રીથી અમરાઈવાડીમાં ત્રિકોણિયો જંગ

- શિયાળાની કકડતી ઠંડીમાં પણ રાજકીય ગરમાવ જામ્યો તેવા અરસામાં ત્રિકોણયીયથી વધુ જંગ કહી શકાય,તો આ સમયે ગુજરાતમાં તેમજ અમરાઈવાડી વોર્ડમાં આમ આદમી પાર્ટીની આગમન થી ચૂક્યું છે.
- અમરાઈવાડીમાં કોર્પોરેટરની ચૂંટણીમાં ૨૦૨૧માં નવો ચહેરો યુવા પ્રમુખ શ્રી સચિનસીંગ રાજપૂત, આમ તો સામાજિક સેવા ઘણા વર્ષથી આપી રહ્યા છે. સચિનસિંગ રાજપૂત અમરાઈવાડી ઘણા વર્ષથી તેમની કર્મ ભૂમિ રહેલી છે.સ્થાનિક પ્રજામાં તેમની લોકચાહના ખુબ જ છે, હંમેશા પ્રજાના સેવા કાર્ય માટે સચિનસિંગ રાજપૂત ખડેપગે હાજર રહે છે..
- ૨૦૨૦ લોકોને પ્રજા માટે ખુબ જ દુઃખ દાયી રહ્યું. કોરોના કાળ બની વિશ્વ તેમજ આપણા દેશની આર્થિક પરિસ્થિતિ ખુબ જ વિકટ, નબળી કરી કમર તોડી નાખી , આ સમયે સચિનસિંગ રાજપૂત પોતાનો સમય પ્રજાના સેવા કાર્યમાં પૂરતો સમય આપી ગરીબ પ્રજાને અનાજ વિતરણ લોકડાઉનના સમયે નિયમિત રસોડા ચલાવી પાકું ગરમ ગરમ ભોજન તૈયાર કરી ભૂખ્યાને ભોજનની વ્યવસ્થા કરી, ગરીબ પ્રજાની જઠારગીની ઠારી સચિનસિંગ રાજપૂત અને તેમના સાથી મિત્રોએ આ ભવનું પુણ્યનું ભાથું બાંધ્યું હતું.

