આજે ફરી સમગ્ર અમદાવાદ માં વાદળ છાયૃ વાતાવરણ
અમદાવાદ માં ગોદરેજ ગાર્ડન સિટી તથા ચાંદખેડા ગોતા રાણીપ ઘાટલોડીયા માં વરસાદ નું આગમાન
વરસાદ ની અમદાવાદ ના આ તમામ વિસ્તારો માં ધૂવધાર બેટિંગ
ગણેશ ચતુર્થી ના તેહવાર ની વચ્ચે અમદાવાદ માં હવામાન વિભાગ ની વરસાદ ની આગાહી
ફરી જામ્સે વરસદી માહોલ અમદાવાદ માં હવામાન વિભાગે આપી વરસાદ ની આગાહી