આજે કોંગ્રેસ પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી પહોંચ્યા શાહીબાગ સ્કીટ હાઉસ એનએક્સી બિલ્ડીંગ
અશોક ગેહલોત, રઘુ શર્મા, જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા, શક્તિસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસી નેતાઓ સાથે કરશે મીટીંગ
આગામી વિધાનસભાની ચૂંટણી લડવા માટે ઘટશે રણનીતિ
કોંગ્રેસના ઉમેદવારોની યાદી પર મંજૂરીની મહોર મરાય તેવી શક્યતા
ગમે ત્યારે કોંગ્રેસ જાહેર કરી શકે છે ઉમેદવારોની પ્રથમ યાદી
કોંગ્રેસ દ્વારા આગામી ત્રણ માસ સુધી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની વ્યુહરચના ઘડાશે
કોગ્રેસ મા ચાલી રહેલા આતરીક જુથ બંઘી ની પણ ગંભીરતા થી નોંધ લેવા માં આવી
કોંગ્રેસ પાર્ટી ને ગુજરાત માં મજબૂત બનાવા માટે તાત્કાલિક સંગઠન માં નિર્ણય લેવા જગદીશ ઠાકોર ને સુચના આપવા માં આવી છે .
અમદાવાદમાં રાહુલ ગાંધીનું સંબોધન.
3000 અંગ્રેજી માધ્યમની શાળા બનાવીશું .
રાંધણગેસનો સિલિન્ડર 500 રૂપિયામાં આપીશું.
10 લાખ યુવાઓને રોજગારી આપીશું.
અમારા વાયદા હવે બનશે કાયદા
ગુજરાતની પ્રજાની ખુશહાલી માટે પહેલા પણ કોંગ્રેસની સરકારે જ કામ કર્યું હતું અને 2022માં સરકાર બન્યા પછી કોંગ્રેસની સરકાર જ કરશે.