ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પક્ષ ના પૂર્વ પ્રમુખ અમીત ચાવડા ની આગેવાની હેઠળ શરુ કરી અનામત બચાવો ઝુંબેશ.
” OBC અનામત બચાવો સમિતિ ” દ્વારા સમાજની આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને રાજકીય સ્થિતિ અંગે અને આગામી કાર્યક્રમો સંદર્ભે ઉપસ્થિત રાજકીય, સામાજિક આગેવાનો સાથે વિસ્તૃત સંવાદ..
ગુજરાત કોંગ્રેસ ના ધણા આગેવાનો અને ધારાસભ્ય જોડાયા હતા
સાથે સાથે આજ રોજ આજ મુદ્દે ગુજરાત કોંગ્રેસ પુર્વ પ્રમુખ ભરત સોલંકી એ પણ પ્રેસ કોન્ફરન્સ નુ આયોજન ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે કરવામા આવ્યુ.