શેર બઝાર માં ઘણા લાંબા સમય થી ઉતાર અને ચડાવ ચાલી રહ્યાં છે.
જેમાં જોવા જઈએ તો આ વર્ષ મા પાવર સેક્ટર અને કેમિકલ સેક્ટર અને સ્ટીલ ના શેર જે નજર અંદાજ કરી શકાઈ તેમ નથી.
પાવર અને કેમિકલ સેક્ટર સ્ટીલ સેક્ટર અગામી દિવસો મા ખુબ સારું રિટર્ન આપનારા શેર બની રહ્યા છે.
અત્યારે આપને વેદંન્તા ની વાત કરવા જઈએ તો વેદંન્તા ખૂબ ચર્ચા નો વિષય છે .
વેદંન્તા એ ભારત ની અંદર ધીમે ધીમે એનો વેપાર ખૂબ આગઙ વધારવા જઈ રહી છે .
વેદંન્તા અત્યારે જોવાં જઈએ તો છેલા 6 મહિના થી 250 થી લઈને 290 ની રેંજ માં ભાવ ચાલી રહ્યો છે.
ગયા વર્ષ અને 2022 ની શરૂઆત ની વાત કરીએ તો વેદંન્તા અત્યાર સુધી નો 440 અંક ઓલ ટાઇમ હાઈ જઈ આવ્યો છે .
જે રીતે વેદંન્તા જેતે વેપાર ના પરિણામો જાહેર કરી રહી છે તે રીતે ખૂબ મુકાબલો કરી રહી છે .
તેને જોતા વેદંન્તા ના નિવેસકો ને એક ટિપ્સ રેહશે કે તેવો 245 થી 260 ની પ્રાઇઝ માં બાય કરી શકો છો અને તમે નાના સમય ના પ્રોફિટ બુકિંગ વિચારતા હોવ તો એનો ટાર્ગેટ 300 રેહશે ,
જ્યારે તમે વેદંન્તા માં લાંબા સમય સુધી રેહવા માંગતા હોવ તો 300 થી 350 રેંજ જોઈ શકાઈ છે.
તમે વેદંન્તા માં સ્ટોપ લોસ 200 નો રાખી શકો છો .
તો મિત્રો આજ રીતે આજ નું ગુજરાત આપના માટે રોજ નવાં શેર ની સચોટ માહિતી લાવતું રેહશે તો મિત્રો તમે જોડાયેલા રહો અમારી સાથે…
નમસ્કાર ….