શેર બઝાર માં ઘણા લાંબા સમય થી ઉતાર અને ચડાવ ચાલી રહ્યાં છે.
જેમાં જોવા જઈએ તો આ વર્ષ મા પાવર સેક્ટર અને કેમિકલ સેક્ટર ના શેર જે નજર અંદાજ કરી શકાઈ તેમ નથી.
પાવર અને કેમિકલ સેક્ટર બને અગામી દિવસો મા ખુબ સારું રિટર્ન આપનારા શેર બની રહ્યા છે.
અત્યારે આપને એમનાજ એક પાવર સેક્ટર ના શેર ની વાત કરવા જઈએ તો ટાટા પાવર ખૂબ ચર્ચા નો વિષય છે .
ટાટા પાવર એ ભારત ની અંદર ધીમે ધીમે એનો વેપાર ખૂબ આગઙ વધારવા જઈ રહી છે .
ટાટા પાવર અત્યારે જોવાં જઈએ તો છેલા 6 મહિના થી 215 થી લઈને 250 ની રેંજ માં ભાવ ચાલી રહ્યો છે.
ગયા વર્ષ અને 2022 ની શરૂઆત ની વાત કરીએ તો Tata power 300 સુધી નો અંક ઓલ ટાઇમ હાઈ જઈ આવ્યો છે .
જે રીતે Tata power તે વેપાર ના પરિણામો જાહેર કરી રહી છે તે રીતે power sector માં ખૂબ મુકાબલો કરી રહી છે .
તેને જોતા Tata power ના નિવેસકો ને એક ટિપ્સ રેહશે કે તેવો 215 થી 225 ની પ્રાઇઝ માં બાય કરી શકો છો અને તમે નાના સમય ના પ્રોફિટ બુકિંગ વિચારતા હોવ તો એનો ટાર્ગેટ 260 રેહશે ,
જ્યારે તમે Tata power માં લાંબા સમય સુધી રેહવા માંગતા હોવ તો 300 થી 330 રેંજ જોઈ શકાઈ છે.
તમે Tata power માં સ્ટોપ લૉસ 205 નો રાખી શકો છો .
તો મિત્રો આજ રીતે આજ નું ગુજરાત આપના માટે રોજ નવાં શેર ની સચોટ માહિતી લાવતું રેહશે તો મિત્રો તમે જોડાયેલા રહો અમારી સાથે…
નમસ્કાર ….