શેર બઝાર માં ઘણા લાંબા સમય થી ઉતાર અને ચડાવ ચાલી રહ્યાં છે.
જેમાં જોવા જઈએ તો આ વર્ષ મા પાવર સેક્ટર અને કેમિકલ સેક્ટર અને સ્ટીલ ના શેર જે નજર અંદાજ કરી શકાઈ તેમ નથી.
પાવર અને કેમિકલ સેક્ટર સ્ટીલ સેક્ટર અગામી દિવસો મા ખુબ સારું રિટર્ન આપનારા શેર બની રહ્યા છે.
અત્યારે આપને ઈન્ડિયાબુલ હાઉસિંગ ની વાત કરવા જઈએ તો ઈન્ડિયાબુલ હાઉસિંગ ખૂબ ચર્ચા નો વિષય છે .
ઈન્ડિયાબુલ હાઉસિંગ એ ભારત ની અંદર ધીમે ધીમે એનો વેપાર ખૂબ આગઙ વધારવા જઈ રહી છે .
ઈન્ડિયાબુલ હાઉસિંગ અત્યારે જોવાં જઈએ તો છેલા 6 મહિના થી 120 થી લઈને 200 ની રેંજ માં ભાવ ચાલી રહ્યો છે.
ગયા વર્ષ અને 2022 ની શરૂઆત ની વાત કરીએ તો ઈન્ડિયાબુલ હાઉસિંગ અત્યાર સુધી નો 280 અંક ઓલ ટાઇમ હાઈ જઈ આવ્યો છે .
જે રીતે ઈન્ડિયાબુલ હાઉસિંગ જેતે વેપાર ના પરિણામો જાહેર કરી રહી છે તે રીતે ખૂબ મુકાબલો કરી રહી છે .
તેને જોતા ઈન્ડિયાબુલ હાઉસિંગના નિવેસકો ને એક ટિપ્સ રેહશે કે તેવો 110 થી 115 ની પ્રાઇઝ માં બાય કરી શકો છો અને તમે નાના સમય ના પ્રોફિટ બુકિંગ વિચારતા હોવ તો એનો ટાર્ગેટ 145 રેહશે ,
જ્યારે તમે ઈન્ડિયાબુલ હાઉસિંગમાં લાંબા સમય સુધી રેહવા માંગતા હોવ તો 155 થી 165 રેંજ જોઈ શકાઈ છે.
તમે ઈન્ડિયાબુલ હાઉસિંગ માં સ્ટોપ લોસ 100 નો રાખી શકો છો .
તો મિત્રો આજ રીતે આજ નું ગુજરાત આપના માટે રોજ નવાં શેર ની સચોટ માહિતી લાવતું રેહશે તો મિત્રો તમે જોડાયેલા રહો અમારી સાથે…
નમસ્કાર ….