શેર બઝાર માં ઘણા લાંબા સમય થી ઉતાર અને ચડાવ ચાલી રહ્યાં છે.
જેમાં જોવા જઈએ તો આ વર્ષ મા પાવર સેક્ટર અને કેમિકલ સેક્ટર અને સ્ટીલ ના શેર જે નજર અંદાજ કરી શકાઈ તેમ નથી.
પાવર અને કેમિકલ સેક્ટર સ્ટીલ સેક્ટર અગામી દિવસો મા ખુબ સારું રિટર્ન આપનારા શેર બની રહ્યા છે.
અત્યારે આપને HDFC બેંક ની વાત કરવા જઈએ તો HDFC બેંક ખૂબ ચર્ચા નો વિષય છે .
HDFC બેંક એ ભારત ની અંદર ધીમે ધીમે એનો વેપાર ખૂબ આગઙ વધારવા જઈ રહી છે .
HDFC બેંક અત્યારે જોવાં જઈએ તો છેલા 6 મહિના થી 1250 થી લઈને 1550 ની રેંજ માં ભાવ ચાલી રહ્યો છે.
ગયા વર્ષ અને 2022 ની શરૂઆત ની વાત કરીએ તો HDFC બેંક અત્યાર સુધી નો 1728 અંક ઓલ ટાઇમ હાઈ જઈ આવ્યો છે .
જે રીતે HDFC બેંક જેતે વેપાર ના પરિણામો જાહેર કરી રહી છે તે રીતે ખૂબ મુકાબલો કરી રહી છે .
તેને જોતા HDFC બેંક ના નિવેસકો ને એક ટિપ્સ રેહશે કે તેવો 1325 થી 1365 ની પ્રાઇઝ માં બાય કરી શકો છો અને તમે નાના સમય ના પ્રોફિટ બુકિંગ વિચારતા હોવ તો એનો ટાર્ગેટ 1465 રેહશે ,
જ્યારે તમે HDFC બેંક માં લાંબા સમય સુધી રેહવા માંગતા હોવ તો 1550 થી 1650 રેંજ જોઈ શકાઈ છે.
તમે HDFC BANK માં સ્ટોપ લોસ 1250 નો રાખી શકો છો .
તો મિત્રો આજ રીતે આજ નું ગુજરાત આપના માટે રોજ નવાં શેર ની સચોટ માહિતી લાવતું રેહશે તો મિત્રો તમે જોડાયેલા રહો અમારી સાથે…
નમસ્કાર ….