શેર બઝાર માં ઘણા લાંબા સમય થી ઉતાર અને ચડાવ ચાલી રહ્યાં છે.
જેમાં જોવા જઈએ તો આ વર્ષ મા પાવર સેક્ટર અને કેમિકલ સેક્ટર અને સ્ટીલ ના શેર જે નજર અંદાજ કરી શકાઈ તેમ નથી.
પાવર અને કેમિકલ સેક્ટર સ્ટીલ સેક્ટર અગામી દિવસો મા ખુબ સારું રિટર્ન આપનારા શેર બની રહ્યા છે.
અત્યારે આપને યસ બેંક ની વાત કરવા જઈએ તો યસ બેંક ખૂબ ચર્ચા નો વિષય છે .
યસ બેંક એ ભારત ની અંદર ધીમે ધીમે એનો વેપાર ખૂબ આગઙ વધારવા જઈ રહી છે .
યસ બેંક અત્યારે જોવાં જઈએ તો છેલા 6 મહિના થી 13 થી લઈને 17 ની રેંજ માં ભાવ ચાલી રહ્યો છે.
ગયા વર્ષ અને 2022 ની શરૂઆત ની વાત કરીએ તો યસ બેંક અત્યાર સુધી નો 18.50 અંક ઓલ ટાઇમ હાઈ જઈ આવ્યો છે .
જે રીતે યસ બેંક જેતે વેપાર ના પરિણામો જાહેર કરી રહી છે તે રીતે ખૂબ મુકાબલો કરી રહી છે .
તેને જોતા યસ બેંક ના નિવેસકો ને એક ટિપ્સ રેહશે કે તેવો 12.50 થી 13.40 ની પ્રાઇઝ માં બાય કરી શકો છો અને તમે નાના સમય ના પ્રોફિટ બુકિંગ વિચારતા હોવ તો એનો ટાર્ગેટ 16 રેહશે ,
જ્યારે તમે યસ બેંક માં લાંબા સમય સુધી રેહવા માંગતા હોવ તો 16 થી 18 રેંજ જોઈ શકાઈ છે.
તમે ઈન્ડિયાબુલ હાઉસિંગ માં સ્ટોપ લોસ 12 નો રાખી શકો છો .
તો મિત્રો આજ રીતે આજ નું ગુજરાત આપના માટે રોજ નવાં શેર ની સચોટ માહિતી લાવતું રેહશે તો મિત્રો તમે જોડાયેલા રહો અમારી સાથે…
નમસ્કાર ….