શેર બઝાર માં ઘણા લાંબા સમય થી ઉતાર અને ચડાવ ચાલી રહ્યાં છે.
જેમાં જોવા જઈએ તો આ વર્ષ મા પાવર સેક્ટર અને કેમિકલ સેક્ટર અને સ્ટીલ ના શેર જે નજર અંદાજ કરી શકાઈ તેમ નથી.
પાવર અને કેમિકલ સેક્ટર સ્ટીલ સેક્ટર અગામી દિવસો મા ખુબ સારું રિટર્ન આપનારા શેર બની રહ્યા છે.
અત્યારે આપને વિપ્રો ની વાત કરવા જઈએ તો વિપ્રો ખૂબ ચર્ચા નો વિષય છે .
વિપ્રો એ ભારત ની અંદર ધીમે ધીમે એનો વેપાર ખૂબ આગઙ વધારવા જઈ રહી છે .
વિપ્રો અત્યારે જોવાં જઈએ તો છેલા 6 મહિના થી 350 થી લઈને 426 ની રેંજ માં ભાવ ચાલી રહ્યો છે.
ગયા વર્ષ અને 2022 ની શરૂઆત ની વાત કરીએ તો વિપ્રો સુધી નો 739 અંક ઓલ ટાઇમ હાઈ જઈ આવ્યો છે .
જે રીતે વિપ્રો જેતે વેપાર ના પરિણામો જાહેર કરી રહી છે તે રીતે ખૂબ મુકાબલો કરી રહી છે .
તેને જોતા વિપ્રો ના નિવેસકો ને એક ટિપ્સ રેહશે કે તેવો 385 થી 400 ની પ્રાઇઝ માં બાય કરી શકો છો અને તમે નાના સમય ના પ્રોફિટ બુકિંગ વિચારતા હોવ તો એનો ટાર્ગેટ 480 રેહશે ,
જ્યારે તમે વિપ્રો માં લાંબા સમય સુધી રેહવા માંગતા હોવ તો 500 થી 550 રેંજ જોઈ શકાઈ છે.
તમે ટેક વિપ્રો માં સ્ટોપ લૉસ 375 નો રાખી શકો છો .
તો મિત્રો આજ રીતે આજ નું ગુજરાત આપના માટે રોજ નવાં શેર ની સચોટ માહિતી લાવતું રેહશે તો મિત્રો તમે જોડાયેલા રહો અમારી સાથે…
નમસ્કાર ….