શેર બઝાર માં ઘણા લાંબા સમય થી ઉતાર અને ચડાવ ચાલી રહ્યાં છે.
જેમાં જોવા જઈએ તો આ વર્ષ મા પાવર સેક્ટર અને કેમિકલ સેક્ટર અને સ્ટીલ ના શેર જે નજર અંદાજ કરી શકાઈ તેમ નથી.
પાવર અને કેમિકલ સેક્ટર સ્ટીલ સેક્ટર અગામી દિવસો મા ખુબ સારું રિટર્ન આપનારા શેર બની રહ્યા છે.
અત્યારે આપને ટેક મહિન્દ્રા ની વાત કરવા જઈએ તો ટેક મહિન્દ્રા ખૂબ ચર્ચા નો વિષય છે .
ટેક મહિન્દ્રા એ ભારત ની અંદર ધીમે ધીમે એનો વેપાર ખૂબ આગઙ વધારવા જઈ રહી છે .
ટેક મહિન્દ્રા અત્યારે જોવાં જઈએ તો છેલા 6 મહિના થી 1400 થી લઈને 1580 ની રેંજ માં ભાવ ચાલી રહ્યો છે.
ગયા વર્ષ અને 2022 ની શરૂઆત ની વાત કરીએ તો ટેક મહિન્દ્રા સુધી નો 1880 અંક ઓલ ટાઇમ હાઈ જઈ આવ્યો છે .
જે રીતે ટેક મહિન્દ્રા જેતે વેપાર ના પરિણામો જાહેર કરી રહી છે તે રીતે ખૂબ મુકાબલો કરી રહી છે .
તેને જોતા ટેક મહિન્દ્રા ના નિવેસકો ને એક ટિપ્સ રેહશે કે તેવો 1400 થી 1530 ની પ્રાઇઝ માં બાય કરી શકો છો અને તમે નાના સમય ના પ્રોફિટ બુકિંગ વિચારતા હોવ તો એનો ટાર્ગેટ 1850 રેહશે ,
જ્યારે તમે ટેક મહિન્દ્રા માં લાંબા સમય સુધી રેહવા માંગતા હોવ તો 1900 થી 2000 રેંજ જોઈ શકાઈ છે.
તમે ટેક મહિન્દ્રા માં સ્ટોપ લૉસ 1350 નો રાખી શકો છો .
તો મિત્રો આજ રીતે આજ નું ગુજરાત આપના માટે રોજ નવાં શેર ની સચોટ માહિતી લાવતું રેહશે તો મિત્રો તમે જોડાયેલા રહો અમારી સાથે…
નમસ્કાર ….