શેર બઝાર માં ઘણા લાંબા સમય થી ઉતાર અને ચડાવ ચાલી રહ્યાં છે.
જેમાં જોવા જઈએ તો આ વર્ષ મા પાવર સેક્ટર અને કેમિકલ સેક્ટર અને સ્ટીલ ના શેર જે નજર અંદાજ કરી શકાઈ તેમ નથી.
પાવર અને કેમિકલ સેક્ટર સ્ટીલ સેક્ટર અગામી દિવસો મા ખુબ સારું રિટર્ન આપનારા શેર બની રહ્યા છે.
અત્યારે આપને એમનાજ એક સ્ટીલ સેક્ટર ના શેર ની વાત કરવા જઈએ તો ટાટા સ્ટીલ ખૂબ ચર્ચા નો વિષય છે .
ટાટા સ્ટીલ એ ભારત ની અંદર ધીમે ધીમે એનો વેપાર ખૂબ આગઙ વધારવા જઈ રહી છે .
ટાટા સ્ટીલ અત્યારે જોવાં જઈએ તો છેલા 6 મહિના થી 101 થી લઈને 108 ની રેંજ માં ભાવ ચાલી રહ્યો છે.
ગયા વર્ષ અને 2022 ની શરૂઆત ની વાત કરીએ તો ટાટા સ્ટીલ 147 સુધી નો અંક ઓલ ટાઇમ હાઈ જઈ આવ્યો છે .
જે રીતે ટાટા સ્ટીલ જેતે વેપાર ના પરિણામો જાહેર કરી રહી છે તે રીતે સ્ટીલ sector માં ખૂબ મુકાબલો કરી રહી છે .
તેને જોતા ટાટા સ્ટીલ ના નિવેસકો ને એક ટિપ્સ રેહશે કે તેવો 102 થી 105 ની પ્રાઇઝ માં બાય કરી શકો છો અને તમે નાના સમય ના પ્રોફિટ બુકિંગ વિચારતા હોવ તો એનો ટાર્ગેટ 118 રેહશે ,
જ્યારે તમે ટાટા સ્ટીલ માં લાંબા સમય સુધી રેહવા માંગતા હોવ તો 120 થી 125 રેંજ જોઈ શકાઈ છે.
તમે ટાટા સ્ટીલ માં સ્ટોપ લૉસ 100 નો રાખી શકો છો .
તો મિત્રો આજ રીતે આજ નું ગુજરાત આપના માટે રોજ નવાં શેર ની સચોટ માહિતી લાવતું રેહશે તો મિત્રો તમે જોડાયેલા રહો અમારી સાથે…
નમસ્કાર ….