શેર બઝાર માં ઘણા લાંબા સમય થી ઉતાર અને ચડાવ ચાલી રહ્યાં છે.
જેમાં જોવા જઈએ તો આ વર્ષ મા પાવર સેક્ટર અને કેમિકલ સેક્ટર અને સ્ટીલ ના શેર જે નજર અંદાજ કરી શકાઈ તેમ નથી.
પાવર અને કેમિકલ સેક્ટર સ્ટીલ સેક્ટર અગામી દિવસો મા ખુબ સારું રિટર્ન આપનારા શેર બની રહ્યા છે.
અત્યારે આપને રિલાયંસ ઇન્ડસ્ટ્રી ની વાત કરવા જઈએ તો રિલાયંસ ઇન્ડસ્ટ્રી ખૂબ ચર્ચા નો વિષય છે .
રિલાયંસ ઇન્ડસ્ટ્રી એ ભારત ની અંદર ધીમે ધીમે એનો વેપાર ખૂબ આગઙ વધારવા જઈ રહી છે .
રિલાયંસ ઇન્ડસ્ટ્રી અત્યારે જોવાં જઈએ તો છેલા 6 મહિના થી 2350 થી લઈને 2600 ની રેંજ માં ભાવ ચાલી રહ્યો છે.
ગયા વર્ષ અને 2022 ની શરૂઆત ની વાત કરીએ તો રિલાયંસ ઇન્ડસ્ટ્રી 2860 સુધી નો અંક ઓલ ટાઇમ હાઈ જઈ આવ્યો છે .
જે રીતે રિલાયંસ ઇન્ડસ્ટ્રી જેતે વેપાર ના પરિણામો જાહેર કરી રહી છે તે રીતે ખૂબ મુકાબલો કરી રહી છે .
તેને જોતા રિલાયંસ ઇન્ડસ્ટ્રી ના નિવેસકો ને એક ટિપ્સ રેહશે કે તેવો 2480 થી 2530 ની પ્રાઇઝ માં બાય કરી શકો છો અને તમે નાના સમય ના પ્રોફિટ બુકિંગ વિચારતા હોવ તો એનો ટાર્ગેટ 2800 રેહશે ,
જ્યારે તમે રિલાયંસ ઇન્ડસ્ટ્રી માં લાંબા સમય સુધી રેહવા માંગતા હોવ તો 3000 થી 3200 રેંજ જોઈ શકાઈ છે.
તમે રિલાયંસ ઇન્ડસ્ટ્રી માં સ્ટોપ લૉસ 2250 નો રાખી શકો છો .
તો મિત્રો આજ રીતે આજ નું ગુજરાત આપના માટે રોજ નવાં શેર ની સચોટ માહિતી લાવતું રેહશે તો મિત્રો તમે જોડાયેલા રહો અમારી સાથે…
નમસ્કાર ….