શેર બઝાર માં ઘણા લાંબા સમય થી ઉતાર અને ચડાવ ચાલી રહ્યાં છે.
જેમાં જોવા જઈએ તો આ વર્ષ મા પાવર સેક્ટર અને કેમિકલ સેક્ટર અને સ્ટીલ ના શેર જે નજર અંદાજ કરી શકાઈ તેમ નથી.
પાવર અને કેમિકલ સેક્ટર સ્ટીલ સેક્ટર અગામી દિવસો મા ખુબ સારું રિટર્ન આપનારા શેર બની રહ્યા છે.
અત્યારે આપને PVR LTD ની વાત કરવા જઈએ તો PVR LTD ખૂબ ચર્ચા નો વિષય છે .
PVR LTD એ ભારત ની અંદર ધીમે ધીમે એનો વેપાર ખૂબ આગઙ વધારવા જઈ રહી છે .
PVR LTD અત્યારે જોવાં જઈએ તો છેલા 6 મહિના થી 1600 થી લઈને 1750 ની રેંજ માં ભાવ ચાલી રહ્યો છે.
ગયા વર્ષ અને 2022 ની શરૂઆત ની વાત કરીએ તો PVR LTD અત્યાર સુધી નો 2240 અંક ઓલ ટાઇમ હાઈ જઈ આવ્યો છે .
જે રીતે PVR LTD જેતે વેપાર ના પરિણામો જાહેર કરી રહી છે તે રીતે ખૂબ મુકાબલો કરી રહી છે .
તેને જોતા PVR LTD ના નિવેસકો ને એક ટિપ્સ રેહશે કે તેવો 1700 થી 1740 ની પ્રાઇઝ માં બાય કરી શકો છો અને તમે નાના સમય ના પ્રોફિટ બુકિંગ વિચારતા હોવ તો એનો ટાર્ગેટ 1900 રેહશે ,
જ્યારે તમે PVR LTD માં લાંબા સમય સુધી રેહવા માંગતા હોવ તો 950 થી 2000 રેંજ જોઈ શકાઈ છે.
તમે PVR LTD માં સ્ટોપ લોસ 1650 નો રાખી શકો છો .
તો મિત્રો આજ રીતે આજ નું ગુજરાત આપના માટે રોજ નવાં શેર ની સચોટ માહિતી લાવતું રેહશે તો મિત્રો તમે જોડાયેલા રહો અમારી સાથે…
નમસ્કાર ….