શેર બઝાર માં ઘણા લાંબા સમય થી ઉતાર અને ચડાવ ચાલી રહ્યાં છે.
જેમાં જોવા જઈએ તો આ વર્ષ મા પાવર સેક્ટર અને કેમિકલ સેક્ટર અને સ્ટીલ ના શેર જે નજર અંદાજ કરી શકાઈ તેમ નથી.
પાવર અને કેમિકલ સેક્ટર સ્ટીલ સેક્ટર અગામી દિવસો મા ખુબ સારું રિટર્ન આપનારા શેર બની રહ્યા છે.
અત્યારે આપને JUST DIAL ની વાત કરવા જઈએ તો JUST DIAL ખૂબ ચર્ચા નો વિષય છે .
JUST DIAL એ ભારત ની અંદર ધીમે ધીમે એનો વેપાર ખૂબ આગઙ વધારવા જઈ રહી છે .
JUST અત્યારે જોવાં જઈએ તો છેલા 6 મહિના થી 550 થી લઈને 615 ની રેંજ માં ભાવ ચાલી રહ્યો છે.
ગયા વર્ષ અને 2022 ની શરૂઆત ની વાત કરીએ તો JUST DIAL અત્યાર સુધી નો 957 અંક ઓલ ટાઇમ હાઈ જઈ આવ્યો છે .
જે રીતે JUST DIAL જેતે વેપાર ના પરિણામો જાહેર કરી રહી છે તે રીતે ખૂબ મુકાબલો કરી રહી છે .
તેને જોતા JUST DIAL ના નિવેસકો ને એક ટિપ્સ રેહશે કે તેવો 570 થી 600 ની પ્રાઇઝ માં બાય કરી શકો છો અને તમે નાના સમય ના પ્રોફિટ બુકિંગ વિચારતા હોવ તો એનો ટાર્ગેટ 690 રેહશે ,
જ્યારે તમે JUST DIAL માં લાંબા સમય સુધી રેહવા માંગતા હોવ તો 700 થી 720 રેંજ જોઈ શકાઈ છે.
તમે JUST DIAL માં સ્ટોપ લોસ 550 નો રાખી શકો છો .
તો મિત્રો આજ રીતે આજ નું ગુજરાત આપના માટે રોજ નવાં શેર ની સચોટ માહિતી લાવતું રેહશે તો મિત્રો તમે જોડાયેલા રહો અમારી સાથે…
નમસ્કાર ….