શેર બઝાર માં ઘણા લાંબા સમય થી ઉતાર અને ચડાવ ચાલી રહ્યાં છે.
જેમાં જોવા જઈએ તો આ વર્ષ મા પાવર સેક્ટર અને કેમિકલ સેક્ટર અને સ્ટીલ ના શેર જે નજર અંદાજ કરી શકાઈ તેમ નથી.
પાવર અને કેમિકલ સેક્ટર સ્ટીલ સેક્ટર અગામી દિવસો મા ખુબ સારું રિટર્ન આપનારા શેર બની રહ્યા છે.
અત્યારે આપને અંબુજા સીમેંટ ની વાત કરવા જઈએ તો અંબુજા સીમેંટ ખૂબ ચર્ચા નો વિષય છે .
અંબુજા સીમેંટ એ ભારત ની અંદર ધીમે ધીમે એનો વેપાર ખૂબ આગઙ વધારવા જઈ રહી છે .
અંબુજા સીમેંટ અત્યારે જોવાં જઈએ તો છેલા 6 મહિના થી 450 થી લઈને 515 ની રેંજ માં ભાવ ચાલી રહ્યો છે.
ગયા વર્ષ અને 2022 ની શરૂઆત ની વાત કરીએ તો અંબુજા સીમેંટ અત્યાર સુધી નો 580 અંક ઓલ ટાઇમ હાઈ જઈ આવ્યો છે .
જે રીતે અંબુજા સીમેંટ જેતે વેપાર ના પરિણામો જાહેર કરી રહી છે તે રીતે ખૂબ મુકાબલો કરી રહી છે .
તેને જોતા અંબુજા સીમેંટ ના નિવેસકો ને એક ટિપ્સ રેહશે કે તેવો 500 થી 510 ની પ્રાઇઝ માં બાય કરી શકો છો અને તમે નાના સમય ના પ્રોફિટ બુકિંગ વિચારતા હોવ તો એનો ટાર્ગેટ 550 રેહશે ,
જ્યારે તમે અંબુજા સીમેંટમાં લાંબા સમય સુધી રેહવા માંગતા હોવ તો 570 થી 585 રેંજ જોઈ શકાઈ છે.
તમે અંબુજા સીમેંટ માં સ્ટોપ લોસ 490 નો રાખી શકો છો .
તો મિત્રો આજ રીતે આજ નું ગુજરાત આપના માટે રોજ નવાં શેર ની સચોટ માહિતી લાવતું રેહશે તો મિત્રો તમે જોડાયેલા રહો અમારી સાથે…
નમસ્કાર ….