ક્રિકેટ ના રસિકો માટે આજે સુપર સન્ડે, આજે ફરી એક વાર જામ્સે ઇંડિયા અને પાકિસ્તાન ની મેચ.
ઈન્ડિયા પાકિસ્તાન ની મેચ ના રસિકો એમા પણ ગુજરાત માં ખૂબ જોવા મળે છે.
તેહવારો નો સમય ચાલી રહ્યો છે અને એમાં પણ સાંજે મેચ.
સામાન્ય મેચ કરતા ભારત પાકિસ્તાન ની મેચ નો ઉત્સાહ કંઇક અલગ અજ હોય છે.