આજે એક એવા વ્યક્તિ નો જન્મદિવસ છે જેને લોકો જાણી નથી સકયા
એટલા માટે આજ નું ગુજરાત આજે ખાસ માહિતી લઈ ને આવ્યુ છે.
આજે આપને જાણીએ કોણ છે આ ભાઈ ફોટો માં કોનો છે જન્મદિવસ
આ ભાઈ બીજા કોઈ નહીં પરંતુ અપના ભારતીય ક્રિકેટ ટીમ ના ફિલ્ડિંગ કોચ છે .
તમને નામ જાણવા મા આનંદ થશે તેમનું નામ છે ટી દિલીપ .
અવીજ રસપ્રદ વાતો આપના ધ્યાન માં આવી હોય તો તમે અમને મોકલી આપો.
નમસ્કાર….